HomeBollywoodસલમાન ખાનને સાપે ડંખ માર્યો…..

સલમાન ખાનને સાપે ડંખ માર્યો…..

કાલે સલમાન ખાનનો ૫૬મો જન્મદિવસ છે આ ૫૬મો જન્મદિવસ મનાવવા તે પોતાના પનવેલ ફાર્મ હાઉસ માં  ગયો હતો પરંતુ 25મી ડિસેમ્બરની રાત્રે સાપે તેને ડંખ માર્યો અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન પનવેલ ફાર્મ હાઉસમાં બર્થ ડે સેલિબ્રેશન માટે ગયો હતો પરંતુ પનવેલ ફાર્મ હાઉસપર્વતીય વિસ્તાર હોવાથી ત્યાં સાપ અને અજગર  અવારનવાર અહીંયા જોવા મળે છે અને આ વખતે અચાનક જ અજગતું બન્યું અને સાપે સલમાન ખાનને ડંખ  માર્યો તેથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા સારવાર બાદ તેમને રજા લીધી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News