શહેનાઝ ગિલ હંમેશા લાઈમ લાઈટમાં રહેવા માટે કોઈને કોઈ કારણ શોધે છે. પ્રોફેશનલ લાઈફ હોય, અંગત, તે પોતાની વાત ચાહકો સાથે ખુલ્લેઆમ શેર કરે છે. આ સાથે તે દરેક પળને એન્જોય કરે છે. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે સાડી પહેરીને પોઝ આપતી જોવા મળી રહી છે. ચાલો એક નજરમાં જોઈએ તેમના ફોટા…
View this post on Instagram