HomeBollywoodકેટરીના અને વિકીની શાદી ચુપકે ચુપકે !

કેટરીના અને વિકીની શાદી ચુપકે ચુપકે !

  • બંને 7-9 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ફોર્ટમાં સાત ફેરા ફરવાના છે.

કેટરીના કૈફ અને વિકી કૌશલ ના લગ્ન ની ચાહકો આતુરતા થી રાહ જોઈ રહયા છે. બંને 7 થી 9 ડિસેમ્બર ના રોજ રાજસ્થાનના સવાઈ માધોપર ની સિક્સ સેન્સ ફોર્ટ બરવાળા માં સાત ફેરા ફરશે. લગ્ન માં તેમના નિકટ ના મિત્રો તથા પરિવાર ના સભ્યોજ હાજર રહેશે.

પરિવારની હાજરીમાં રોકા સમારોહ

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ડિરેક્ટર કબીર ખાન ના ઘરે 8 દિવસ પહેલા કેટરીના કૈફ અને વિકી કૌશલ ની રોકા સેરેમની યોજાઈ હતી, કેટરીના કૈફ કબીર ખાન ને પોતાનો માનેલો ભાઈ માને છે.

મીડિયા ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકી કૌશલ અને કેટરીના કૈફ પોતાના લગ્ન બાદ હનીમૂન પર જઈ સક્સે નહિ. લગ્ન બાદ કેટરીના “ટાઇગર 3 ” ના શુટિંગ માં વ્યસ્ત થશે જયારે વિકી કૌશલ મેઘના ગુલઝાર ની બાયોપિક સેમ બહાદુર માં બીઝી રહેશે.

સલમાન ખાન નહિ સામેલ થાય કેટરીના ના લગ્ન માં

આ લગ્નના લિસ્ટ માં કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, મીની માથુર – કબીર ખાન, રોહિત શેટ્ટી તથા નતાશા દલાલ અને વરુણ ધાવણ પણ સામેલ થશે. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે કેટરીના એ પેહલી કાકનોટરી સલમાન ખાન ને આપી છે પરંતુ સલમાન ખાન આ લગ્ન માં સામેલ થશે નહિ.

લગ્ન ખૂબ જ ભવ્ય થવાના છે

આ લગ્ન ખૂબ જ ભવ્ય થવાના છે અને આ લગ્નની કોઈપણ ખબર ડીજી નેશનલ તમને આપ્યા વગર નહીં રહે. અને લગ્નમાંથી કયા પ્રસંગોમાં કઈ થીમો રહી તે સિવાય કોણે કયા પ્રકારના style સ્ટાઇલ અપનાવ્યા છે તે તમામ ખબરો ડીજી નેશનલ તમારા સુધી પહોંચાડશે.

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News