HomeBusinessગુજરાતી રોકાણકારો માટે સોમવાર બન્યો બ્લેક મન્ડે

ગુજરાતી રોકાણકારો માટે સોમવાર બન્યો બ્લેક મન્ડે

ભારતીય શેરબજાર માં સોમવારે નિફટી અને સેન્સેક્સ માં ધટાડા ને લીધે  ગુજરાતી રોકાણકારો એ અંદાજે 1 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આને કારણે ગુજરાત ની અદાણી, અરવિંદ, ઇન્ફોબિમ જેવી કંપની માં આશરે 9% જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

જ્યારે સોમવારે બજાર તૂટ્યું ત્યારે રૂ. 9.50 લાખ કરોડ નું ધોવાણ થયું છે , જે મુજબ ગુજરાતી રોકાણકારોએ અંદાજિત રૂ. 80,000 કરોડથી રૂ. 1 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે. વર્તમાન બજારના વલણને જોતાં એ આગામી દિવસોમાં પણ આ કંપનીઓમાં અસ્થિર રહી શકે છે.

BSE ના આંકડા પ્રમાણે ગુજરાત ના જાણીતા બિઝનેસ ગ્રુપ જેવા કે અરવિંદ ગ્રુપ, અદાણી, ટૉરેન્ટ પાવર ના શેર્સ માં 1% થી લઈને 9% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો

માર્કેટ માં વેચવાલી ના કારણે ગુજરાત ની સ્મોલ અને મીડીયમ કેપ ધરાવતી કંપનીઓ જેવી કે અતુલ ઓટો, મેઘમણી,સિમ્ફની, ના  શેર માં 2% થી 6% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

 

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News