HomeCurrent Affairsયુવરાજસિંહ છે કે CBI :પ્રશ્ન Viral !!

યુવરાજસિંહ છે કે CBI :પ્રશ્ન Viral !!

આપ ના યુથવીંગના ઉપાધ્યક્ષ યુવરાસિંહ રાજપૂતે આજ રોજ ટ્વિટ કરી ગુજરાત માં ગરમાવો લાવી દીધો છે તો આવો જાણીએ તમને ટ્વિટ કરી શું સંદેશો આપ્યો!

 

યુવરજસિંહે ટ્વિટ કર્યું છે કે પિક્ચર અભી બાકી હૈ અને તેમને હસ્ટેગ નો ઉપયોગ કર્યો છે કે #વ્યાપમ નહીં મહા_ વ્યાપક. આનો અર્થ કાઢી શકાય કે તેઓ કાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા વધુ સરકારી નોકરી માં થતાં ભ્રષટાચાર વિષે માહિતી આપશે અને સરકાર ની પોલ ખોલશે.

 

આ પેહલા તેમને બિનચિવાલય હોય કે હેડ ક્લાર્ક પેપર લીક મામલો ખુલ્લો પાડ્યો હતો અને હાલ માં જ તેમને ઉર્જા વિભાગ માં થતી ખોટી ગેરનીતી બતાવી હતી અને કાલે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહીતી આપવાના  છે આ બધા પછી બધાં આ પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે યુવરજસિંહ છે કે CBI??

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News