શુક્રવારે માર્કેટ ખુલતાની સાથેજ અદાણી ગ્રુપ ના શેર માં 5 % થી લઈને 14 % સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો
અદાણી ગ્રુપના શેર માં થયેલ ઘટાડો
Adani Green Energy -19%
Adani Transmission -18%
Adani ports & SE Zone -15 %
Adani Enterprises -8%
Ambuja Cement -16.31%
(Own By Adani)
ઉલ્લેખનીય છે કે હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલ Adani Group: How The World’s 3rd Richest Man Is Pulling The Largest Con In Corporate History માં અદાણી ગ્રુપ ને લાગતા કેટલાક મુદ્દાઓ ઉપર ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. અને હિન્ડેનબર્ગ રિસર્ચ આ મુદ્દા 88 મુદ્દા/ સવાલો રજૂ કર્યા હતા જેનો જવાબ આપવા અદાણી ગ્રુપ ને જણાવ્યું હતું .અને હિન્ડેનબર્ગ રિસર્ચે મુખ્ય રોતે અદાણી ગ્રુપ ઉપર આરોપ લગાવ્યો છે કે તેઓ shell કંપનીઓ દ્વારા પોતાના માર્કેટ વૅલ્યુ માં વધારો કરી રહ્યા છે

ત્યારબાદ અદાણી ગ્રુપ ના CFO દ્વારા આ આરોપો નું ખંડન કરતો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે આ આરોપો ને કંપનીની છબી ખરાબ કરવાનું એક ષડ્યંત્ર ગણાવ્યું હતું
adani cfo response.
not sure it needed belligerence.
fpo opens day after tom pic.twitter.com/uc8DRs4LWs— Aakar Patel (@Aakar__Patel) January 25, 2023
તમને જણાવી દઈએ કે અત્યારે સુધી માં અદાણી ગ્રુપ ના શેરમાં હિન્ડેનબર્ગ રિસર્ચને કારણે 2 દિવસ માં કુલ 10 લાખ કરોડ નો ઘટાડો થયેલ છે
Our response to Adani: pic.twitter.com/6NcFKR8gEL
— Hindenburg Research (@HindenburgRes) January 26, 2023