HomeSportsIND નો 2-0થી T20 સિરીઝ પર કબજો : બીજી મેચમાં હર્ષલ પટેલ...

IND નો 2-0થી T20 સિરીઝ પર કબજો : બીજી મેચમાં હર્ષલ પટેલ ચમક્યો!!

  • ન્યૂઝીલેન્ડ ને 7 વિકેટે હરાવી ભારતે 2-0 થી સિરીઝ પોતાના નામે કરી.

 

રાંચી ના JSCA સ્ટેડિયમ માં રમાયેલી બીજી વન ડે મેચ મા ભારતે 3 T-20 સિરીઝ ને 2-0 થી જીતી ને પોતાના નામે કરી લીધી છે. ન્યૂઝીલેન્ડએ ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટ ના નુકસાને 153 રન બનાવ્યા હતા જેના જવાબ મા ઇન્ડિયાએ 17 મી ઓવર મા જ આ મેચ 3 વિકેટ ગુમાવી ને જીતી લીધી હતી.

ટોસ હારીને બેટિંગ કરી રહેલી ન્યૂઝીલેન્ડ ની ટીમે સારી શરૂઆત કરી હતી. બંને ઓપનરે પહેલી વિકેટ માટે 30 બોલ માં 48 રન બનાવ્યા હતા. દિપક ચહરે માર્ટિન ગુપ્ટીલ ને આઉટ કરીને પહેલી વિકેટ ઝડપી હતી. આ મેચ થી પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યુ કરી રહેલા હર્ષલ પટેલે 4 ઓવર મા 25 રન આપી 2 વિકેટ લીધી હતી.

Harshal Patel vs NZ 640 Sportzpics

154 રન ના લક્ષ્ય ના જવાબ મા ભારતીય ટીમે પાવર પ્લે દરમ્યાન કોઈ પણ વિકેટ ના નુકસાન વગર 45 રન કર્યા હતા. આ મેચ મા રોહિત શર્મા (55 રન) અને કે.એલ.રાહુલે (65 રન) અર્ધસદી મારી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉથી એ 16 રન આપી 3 વિકેટ ખેરવી હતી.

 


 વિરાટ ને પાછળ છોડી માર્ટિન ગુપટીલ T20 માં સૌથી વધારે રન કરનાર પ્લેયર બન્યો.

માર્ટિન ગુપ્ટીલ આ મેચ માં 15 બોલ માં 3 ચોક્કા અને 2 સિક્સ મારી 31 રન  કર્યા હતા આ સાથેજ તેને          વિરાટ કોહલી (3227) ને ઓવરટેક કર્યો હતો આ સાથે જ માર્ટિન ગુપ્ટીલ (3248) T20 ઇન્ટરનેશનલ મા સૌથી વધારે રન કરનારો ખેલાડી બની ગયો છે.

martin-guptill

 

read more

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News