HomeHealth & FitnessSOSYO સોફ્ટડ્રીંક ના નામે ઝેર પીરસાઈ રહ્યું છે!

SOSYO સોફ્ટડ્રીંક ના નામે ઝેર પીરસાઈ રહ્યું છે!

SOSYO સોફ્ટડ્રીંક ના નામે ઝેર પીરસાઈ રહ્યું છે!

સ્વાસ્થ્ય સાથે ચેડાં

SOSYO જેવી સોફ્ટ ડ્રીંક બનાવતી કંપનીઓનો વિવાદ થોડા થોડા સમયમાં બહાર આવતો રહ્યો છે આ પહેલા રોનાલ્ડો એ પણ કોકા-કોલા ની બોટલ હટાવી સાબિત કર્યું કે આના કરતા તો પાણી વધુ સારું અને એવામાં પણ જો SOSYO જેવી કંપનીઓ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી હોય ત્યારે વિચારવા જેવું છે કે આવી કંપનીઓને માન્યતા કઈ રીતે મળી શકે? સૌથી મોટો પ્રશ્ન FSSAI નો પણ છે કે તે આવી કંપનીઓને માન્યતા કઈ રીતે આપી શકે જેથી તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી શકે?

WhatsApp Image 2021 10 29 at 1.25.39 PM

WhatsApp Image 2021 10 29 at 1.25.40 PM1

WhatsApp Image 2021 10 29 at 1.25.40 PM

 

સ્પોન્સરશિપ માં ધ્યાન

રોયલ ચેલેન્જર બેંગલોર(RCB)ની ટીમ ને સ્પોન્સર કરતી કંપની SOSYOનો વિવાદ સામે આવ્યો છે ગ્રાહક દ્વારા tweet કરી આરોપ લગાવવામાં આવ્યો છે કે બોટલ ની અંદર કંઈક દેખાઈ રહ્યું છે એ શું છે લાકડાનો ટુકડો કે કંઈક બીજું?  આગળ ગ્રાહક  દ્વારા પ્રશ્ર્ન  પૂછવામાં આવ્યો છે કે  બોટલ ની અંદર કોઈ વસ્તુ ગઈ કઈ રીતે ? શું આ કંપની બનાવતી વખતે  ગુણવત્તા નો ધ્યાન નથી રાખતી? તેઓ આગળ ચિંતા વ્યક્ત કરે છે કે જો આ ડ્રીંક કોઈ નાનો છોકરો પી જાય તો શું થાય? ગ્રાહક પૂછાવા માંગે છે કે SOSYO કંપની બ્રાન્ડ બનવામાં કે સ્પોન્સરશિપ માં જ ધ્યાન રાખે છે કે ગુણવત્તા નું પણ ધ્યાન રાખે છે?

 

ગ્રાહકની માંગ

ગ્રાહક માંગ કરે છે અને પૂર જોશ માંગ કરે છે કે આવી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી કંપનીઓ સામે FSSAI યોગ્ય પગલા લે અને આ વિષેની વિસ્તૃત જાંચ કરે અને આવી કંપનીઓનો લાઈસન્સ રદ કરી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે અને એક યોગ્ય મિશાલ ઉભી કરે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News