HomeGujaratઅમદાવાદમાં વંદે ભારત ટ્રેનનો અકસ્માત, 4 ભેંસો વચ્ચે આવી જતાં સર્જાયો અકસ્માત

અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનો અકસ્માત, 4 ભેંસો વચ્ચે આવી જતાં સર્જાયો અકસ્માત

વંદે ભારત ટ્રેન અકસ્માત: ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી ભારતની પ્રથમ સ્વદેશી હાઈ-સ્પીડ ટ્રેન વંદે અકસ્માતનો ભોગ બની છે. મુંબઈથી ગાંધીનગર તરફ આવતી વખતે સવારે 11 વાગ્યે મણિનગર સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો હતો. રેલવે ટ્રેક પર ભેંસ આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. જોકે, ટ્રેન વ્યવસ્થાને કોઈ નુકસાન થયું ન હતું. માત્ર ટ્રેનના કેટલાક ભાગોને નુકસાન થયું હતું અને ટ્રેન સેવા બંધ કરવામાં આવી ન હતી. થોડી જ વારમાં ટ્રેન ફરી દોડવા લાગી.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News