રણબીર કપૂર અને આલિયા ભટ્ટ શુક્રવારે સવારે દીકરી રાહા કપૂર સાથે ફરવા ગયા હતા. આ દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં આલિયા તેની પુત્રી રાહાને પોતાના હાથમાં પકડીને બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન આલિયા અને રણબીર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.
View this post on Instagram