HomeGujaratઆધેડ સાંઢે એક વ્યક્તિનો જીવ લીધો..

આધેડ સાંઢે એક વ્યક્તિનો જીવ લીધો..

સારવાર દરમિયાન મૃત્યુ

4 ડિસેમ્બરના રોજ ભાવનગરના ફરસાણના  વેપારી નિર્મળભાઇ ગાજરીયા પર આજે સાંઢે હુમલો કર્યો ત્યારબાદ 23 દિવસ પછી આજે નિર્મળભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું.

 ભાવનગરની ઘટના

ભાવનગરની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ નિર્મળભાઇ ઘરની બહાર નીકળ્યા ત્યાં જ સાંઢે તેમના પર હુમલો કર્યો અને શિંગડા અને પગ વડે તેમને ઘાયલ કર્યા જ્યારે ઘરમાંથી ત્રણ મહિલાઓ તેમને બચાવવા દોડી તો એક મહિલાને પણ સાંઢે હુમલો કર્યો આખરે બે પાડોશીએ હાથમાં લાકડી લઈને સાંઢે ને દૂર ભગાડ્યા અને નિર્મળભાઈને સારવાર માટે દવાખાના મોકલવામાં આવ્યા અને ૨૩ દિવસ બાદ સારવાર દરમિયાન  નિર્મળભાઈનું મૃત્યુ થયું.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પર પ્રશ્ન!

આ ઘટના બાદ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પર પણ પ્રશ્ન ઉઠ્યા કે તેઓ રખડતા ઢોર પર કોઈ અંકુશ રાખતા નથી અને આવી દુર્ઘટના બને છે!

 

Read MOre

 

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News