HomeGujaratબૅન્ક કર્મચારીઓની ૨૭ જૂનની હડતાલ મુલતવી રાખવામાં આવી

બૅન્ક કર્મચારીઓની ૨૭ જૂનની હડતાલ મુલતવી રાખવામાં આવી

બેંક કર્મચારીઓના કામકાજના દિવસો ઘટાડીને સપ્તાહના પાંચ દિવસ કરવાનો અને પેન્શન સુધારા સહિતની પાંચ માંગણીઓ ઉઠાવવા માટે 8મી જૂને બેંક કર્મચારીઓની હડતાળ મોકૂફ રાખવાનો આજે નિર્ણય લેવાયો છે.

મુખ્ય શ્રમ કમિશનરે કેન્દ્રીય શ્રમ મંત્રાલયને બેંક કર્મચારીઓના પેન્શન સુધારણા અને અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ ફરી શરૂ કરવા અંગેની ચર્ચા વિચારણા કરવા કહ્યું ત્યાર બાદ હડતાલ પાછી ખેંચી લેવામાં આવી છે.

ડિસેમ્બર 2011 માં સમાધાન થયા પછી, બેંકિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ બેંક કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ ગંભીર પ્રયાસ કર્યા નથી. બેંક કર્મચારી યુનિયનોએ ફરિયાદ કરી છે કે ઈન્ડિયન બેંક એસોસિએશન દ્વારા કર્મચારીઓની માંગણીઓ અંગે કોઈ ખાતરી આપવામાં આવી નથી.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News