HomeGujaratવરસાદ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદાની સુંદરતા

વરસાદ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદાની સુંદરતા

 

SOU 1 16581391993x2

આ જિલ્લો (નર્મદા) 43 ટકા જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને વર્તમાન ચોમાસાની સિઝનમાં (નર્મદામાં વરસાદ) સારો વરસાદ થયો છે. જેના કારણે જંગલ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ કુદરત ખીલી ઉઠી છે. હવે સારા વરસાદ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ જંગલની મજા માણવા પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. કુદરતી સૌંદર્યને કારણે નર્મદાને મિની કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News