GSEB એ ધોરણ 10 અને ધોરણ 12 માટે બોર્ડ પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન લેવામાં આવશે.
ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓનું આયોજન
10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ, 12મા સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ અને 12મા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ દરમિયાન યોજાશે. આ વખતે કુલ 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.