HomeGujarat8 માર્ચના રોજ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી

8 માર્ચના રોજ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી

PM મોદીની ગુજરાત મુલાકાત: પીએમ મોદી 8-9 માર્ચે ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ PM મોદી 8 માર્ચે રાત્રે 8 વાગ્યે અમદાવાદ આવશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ આરામ કરવામાં આવશે. PM મોદી 9 માર્ચે સવારે 8 વાગ્યે અમદાવાદ જવા રવાના થશે. તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ટેસ્ટ મેચ નિહાળશે. PM મોદી સવારે 10 વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે. જ્યાં તે બપોરે 2 વાગ્યા સુધી રાજભવન ખાતે રોકાશે અને 2 વાગ્યા પછી દિલ્હી જવા રવાના થશે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટોસ અને કોમેન્ટ્રીના સમયે બંને પીએમ મેદાનમાં જોવા મળી શકે છે

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News