HomeGujaratપેપર ફોડનાર નું સબૂત આપનાર યુવરાજ બુધવારે રાત્રે ક્યાં અને કોને મળવા...

પેપર ફોડનાર નું સબૂત આપનાર યુવરાજ બુધવારે રાત્રે ક્યાં અને કોને મળવા ગયા!!

ક્યાં ગયા હતા?

યુવરાજ સિંહ જાડેજા કે જેમણે હેડ કલાર્ક પેપર ફોડવાનારના તમામ પુરાવા આપ્યા અને સમગ્ર મામલો ખુલ્લો કર્યો તે બુધવાર રાત્રે કોઈને મળવા માટે ગયા અને આ અને તેમના વિશે અત્યારે ન્યૂઝમાં પણ થોડી ખબરો ચાલી રહી છે તો આવો જાણીએ તે કોને મળવા ગયા હતા અને ક્યાં ગયા હતા!

સમર્થન જાહેર કર્યું?

બુધવારે રાત્રે યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીની ઓફિસે જઈ અનશન પર બેઠેલા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબ સિંહ યાદવ, પ્રદેશ નેતા મહેશ સવાણીને મળ્યા અને તેમના સાથે શુભેચ્છા મુલાકાત કરી. તો શું તેમને અનશનને  પોતાનું સમર્થન જાહેર કર્યું છે ?

 એકસાથે મળી જુદી જુદી રીતે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે?

આ પહેલા આમ આદમી પાર્ટી કમલમ જઇ આસિત વોરા ના રાજીનામા માટે વિરોધ કર્યો હતો ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અનશન પર બેઠા હતા અને યુવરાજ સિંહ પોતે પણ માંગ કરી રહ્યા છે તો શું આમ આદમી પાર્ટી ચારે તરફ થી સરકારને ઘેરવાની રણનીતિ માં છે? અને એકસાથે મળી જુદી જુદી રીતે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે જેથી આસિત વોરા રાજીનામું આપી દે?

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News