HomeCOVID-19સમગ્ર વિશ્વમાં કોરોના વિસ્ફોટ!!!!

સમગ્ર વિશ્વમાં કોરોના વિસ્ફોટ!!!!

સમગ્ર વિશ્વમાં કોરોના ની ત્રીજી લહેર

છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર વિશ્વમાં 20લાખ 51હજાર થી વધુ કેસ નોંધાયા છે જેમાં યુએસમાં એક જ દિવસે 4લાખ થી વધુ  કેસ નોંધાયા છે એની સાથે યુકેમાં એક લાખ 57 હજાર કેસ નોંધાયા છે જેથી ત્યાંના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૮ લાખ થઈ છે સ્પેનમાં 73,000 જ્યારે ઇટલી અને ફ્રેન્ચમાં 68- 68 હજાર કેસો નોંધાયા છે ઓસ્ટ્રેલિયામાં પણ 37 હજાર કરતાં વધુ કેસ નોંધાયા છે આમ સમગ્ર વિશ્વમાં કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.

સમગ્ર વિશ્વની જેમ ભારતમાં Omicorn ને કારણે ત્રીજી લહેર આવી શકે છે!

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં 37 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 124 લોકોના મૃત્યુ થયા છે  Omicron ના કેસ વધીને 1892 થયા છે જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી છે મહારાષ્ટ્રમાં Omicron ના કેસ 568 છે વૈજ્ઞાનિકોના મતે સમગ્ર વિશ્વની જેમ ભારતમાં Omicorn ને કારણે ત્રીજી લહેરાવી શકે છે!

 

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1259 કેસ નોંધાયા છે જેથી એક્ટિવ કેસોની સંખ્યા વધીને 5800 થઈ ગઈ છે જેમાં સૌથી વધુ કેસ અમદાવાદથી નોંધાઈ રહ્યા છે .ગુજરાતમાં એક જ દિવસની અંદર ૧૫થી ૧૮ વર્ષના 5લાખ 34હજાર બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યું.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News