HomeHealth & Fitness"OMICRON" સાથે નવો ઘાતક ફંગસ સક્રિય!!

“OMICRON” સાથે નવો ઘાતક ફંગસ સક્રિય!!

હાલ જ ભારતની અંદર એક જુદા જ પ્રકારનું ફૂગ  ઇન્ફેકશન સામે આવ્યો છે આ સાથે જ દક્ષિણ કોરિયા અને બીજા ઘણા દેશોની અંદર કોરોના નું  Omicron (B.1.1.529) સ્વરૂપ સામે આવ્યો છે આ બધાની સાથે આખા દેશની અંદર તેમજ વિશ્વની અંદર ચિંતાનો માહોલ સર્જાયો છે તો જાણીએ કે આ ફૂગ ઇન્ફેક્શન અને ના કોરોના નું નવો strain છે શું?

એસ્પરગિલસ લેનટુલસ ફૂગ

હાલ જ કોરોના એ પોતાના સ્વરૂપમાં પરિવર્તન કરતા 30મી વાર નવા પ્રકારનું કોરોના સામે આવ્યો છે અને આ સ્વરૂપ વેક્સિનેશન લીધેલ વ્યક્તિને પણ ખૂબ જ ગંભીર રીતે ઘાત કરે છે  ભારતની અંદર એક નવા પ્રકારનો   ફૂગ ઇન્ફેકશન સામે આવ્યો છે દિલ્હીના AIIMSની અંદર ફૂગ ના નવા strain થી બે દર્દીઓના મૃત્યુ થયા છે આ ફૂગ ને  જોતાની સાથે ડોક્ટરો  અસ્ત વ્યસ્ત થઈ ગયા તેઓના માથે ચિંતાની લકીરો દેખાવા લાગી. આ ફૂગ નું નામ  એસ્પરગિલસ લેનટુલસ છે પહેલી વાર ભારતની અંદર આ ફૂગ ના ઇન્ફેક્શનને કારણે કોઈનું મૃત્યુ થયું છે.

ફંગલ ઇન્ફેક્શન

ફૂગ થી થતા રોગો ને ફંગલ ઇન્ફેક્શન કહે છે અને આ ફંગલ ઇન્ફેક્શન કોઈપણ ઉંમરના વ્યક્તિને અને કોઈપણ લિંગના વ્યક્તિને થઈ શકે છે અત્યાર સુધી ફૂગની લગભગ સાતસો પ્રજાતિઓની ભાળ મળી ચૂકી છે AIIMS પર મળેલ એસ્પરગિલસ લેનટુલસ પણ એક નવી પ્રજાતિનું ફંગલ ઇન્ફેક્શન છે જે પહેલેથી જ અસ્તિત્વમાં છે અને સૌથી ખતરનાક છે કારણ કે એના પર કોઈપણ જાતની દવાની અસર થતી નથી WHO ના અનુસાર વિશ્વભરમાં ૧૦ લાખથી વધુ ફૂગ  ની પ્રજાતિઓ છે પરંતુ 300 જેટલી પ્રજાતિઓ રોગનું કારણ બની શકે છે અને AIIMS માં જોવા મળેલી આ પ્રજાતિ એ ખૂબ જ ચિંતાનો વિષય છે.

 જીવ બચાવી..

સૌપ્રથમ 2005 ની અંદર આ પ્રજાતિ થી ચેપ નું લક્ષણ સામે આવેલો હતો અને આ રોગી જલ્દી નિદાન થઈ શકે તેવું શક્ય નથી અને દર્દીની હાલત સતત પડતી બને છે જો દર્દી પ્રાઇમરી સ્ટેજમાં દાખલ ન થાય તો તેનું જીવ જઈ થઈ શકે છે દર્દીઓમાં શરૂઆતમાં ઉધરસ અને શ્વાસ લેવામાં સામાન્ય તકલીફ  તેના પ્રાથમિક લક્ષણો છે અને ત્યારબાદ તે ફેફસા અને શરીરના અન્ય ભાગમાં એલર્જીથી ચેપનું કારણ બને છે ધીમે ધીમે વ્યક્તિની ત્વચા ફુલાવી લાગે છે તાવ ,માથાનો દુખાવો અને થાક જેવા લક્ષણો સામે આવે છે આ રોગ જેમની રોગપ્રતિકારક શક્તિ એકદમ ઓછી હોય તેમને પોતાની ચપેટમાં લે છે જો વ્યક્તિને સમયસર સારવાર મેળવે તો તે પોતાનો જીવ બચાવી શકે છે પરંતુ તમામ પ્રક્રિયા ખુબ જ  ખર્ચાળ છે.

 

Read More


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK – DG National News

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News