HomeHealth & Fitnessઓમિકોનના દેહશત ની વચ્ચે ભારતને મળી નવી બે વેક્સિન

ઓમિકોનના દેહશત ની વચ્ચે ભારતને મળી નવી બે વેક્સિન

નવી બે વેક્સિનને મંજૂરી

ભારતમાં  ઓમિકોનના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આજે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા  નવી બે વેક્સિન ને ઈમરજન્સી ઉપયોગ મંજૂરી માટે  આપવામાં આવી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ટ્વિટ કરીને આની જાણકારી આપી.

   ત્રીજી સ્વદેશી વેક્સિન

સ્વાસ્થ્ય મંત્રાલય બે વેક્સિન કોર્બેવેક્સ, કોવોવેક્સની સાથે એક antiviral drug મોનલુપિરાવિરનેન પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે કોર્બેવેક્સ ભારતમાં બનેલી ત્રીજી સ્વદેશી વેક્સિન છે અને પહેલી આરબીડી પ્રોટીન સબ યુનિટ વેક્સિન  છે જેને હૈદરાબાદ ની કંપની બાયોલોજીકલ એ બનાવી આના સિવાય બીજી વેક્સિન પુણેમાં આવેલી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઓફ ઇન્ડિયાએ બનાવેલી છે.

 દુનિયાને  મદદ પૂરી પાડી શકે

ભારતને મળેલી નવી વેક્સિન ને કારણે ભારત covid જેવી મહામારી થી લડવા માટે વધુ સશક્ત થઈ શકે છે અને દુનિયાને પણ વેક્સિનેશન માટે મદદ પૂરી પાડી શકે છે.

Read MOre

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News