HomeCOVID-19શું ગુજરાત માં ત્રીજી લેહરની શરૂઆત??

શું ગુજરાત માં ત્રીજી લેહરની શરૂઆત??

ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતાં જઈ રહ્યા છે છેલ્લા ૨૪કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૨૨૬૫કેસ નોંધાયા છે તેથી એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૭૮૮૧ થઇ છે અને ૨ લોકોના મૃત્યુ પણ થયા છે આ આંકડાને જોતાં ઘણાં લોકો માને છે કે આ ગુજરાત માં ત્રીજી લેહર ની એંધાણ છે!!

હાલજ આરોગ્ય વિભાગ ના મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલ સાથે ૫ આઇએએસ ઓફિસર કોરોનાની ચપેટમાં આવ્યા છે કોરોના સંક્રમણ વધતાં અંબાજી મંદિર માં પોષી પૂનમનો કાર્યકમ રદ કરવા આવેલ છે

 

શું ગુજરાત માં ત્રીજી લેહરની શરૂઆત??
કોરોના મામલે અમદાવાદની પરિસ્થિતિ ખુબજ નાજુક છે ગુજરાત ના ૫૦ટકાથી વધુ કેસ અમદાવાદ થી આવી રહ્યાં છે છેલ્લા ૨૪કલાક માં અમદાવાદ માં ૧૨૯૦ કેસ નોંધાયા છે જેના પગલે ઉદગમ અને ઝેબરા સ્કુલે ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું છે.

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News