HomeHealth & Fitnessદુનિયામાં વધ્યું omicron નું કહેર, શું ભારતમાં આવશે ત્રીજી લેહર?

દુનિયામાં વધ્યું omicron નું કહેર, શું ભારતમાં આવશે ત્રીજી લેહર?

એક દિવસની અંદર omicronના 92000 કેસ

 

કોરોના મહામારીઍ  નવું સ્વરૂપ લીધું છે અને કોરોનાનું નવું સ્વરૂપ ઓમિકોન ઝડપથી ફેલાઈ રહ્યો છે બ્રિટનની અંદર તમામ રેકોર્ડ તૂટતાં એક દિવસની અંદર 92000 કેસ નોંધાયા અને ફ્રાન્સમાં પણ આ જ વેરિયન્ટને કારણે પાંચમી લહેર નું જોખમ છે આવા સમયે ધીમે ધીમે ભારતની અંદર પણ આ વેરિયન્ટ માથુ ઉચકી રહ્યું છે તો પ્રશ્ન ઉઠયો છે કે આ વેરિએન્ટ થી ભારતમાં ત્રીજી લહેર આવી શકે?

 ભારતની અંદર એક દિવસમાં રેકોર્ડ 1400000 કેસ આવી શકે છે?

હાલ કોરોના ના નવા સ્વરૂપ omicron ને કારણે સમગ્ર દુનિયા ચિંતામાં છે અને વૈજ્ઞાનિકો પરેશાન છે omicron ભારત સહિત 70 દેશોમાં નોંધાઈ ચૂક્યો છે અને આ  વેરિયન્ટને કારણે સૌથી વધુ કેસીસ સામે આવી રહ્યા છે આ  વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી એવી આશંકા  છે કે જો આ ની લહેર ભારતમાં આવે તો ભારતની અંદર એક દિવસમાં રેકોર્ડ 1400000 કેસ આવી શકે છે જે ભારત માટે મોટી સમસ્યા ઉત્પન્ન કરી શકે છે આ સાથે જ આ વેરિએન્ટ યુરોપના 35થી વધુ રાજ્યમાં ફેલાઈ ચૂક્યો છે અને જ્યાં કેસ ધીમે ધીમે વધતા જઈ રહ્યા છે અને આ વાયરસ રસી લીધેલ વ્યક્તિઓને પણ પોતાની ચપેટમાં લે છે તેથી તે ચિંતાનો મુખ્ય કારણ બન્યું છે.

અંદમાન- નિકોબાર ટાપુ સંપૂર્ણ રીતે vaccinated

હાલ ભારતની અંદર 12 રાજ્યમાં 0micornના 100થી વધુ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર થી આવ્યા છે મહારાષ્ટ્રમાં omicron 48 કેસ નોંધાયા છે આ સાથે દિલ્હીમાં 22, રાજસ્થાનમાં 17 ,કર્ણાટકા માં 14 ,કેરલમાં 11 , તેલંગાણામાં 8 ,ગુજરાતમાં 7  સિવાય અન્ય 4 રાજ્યમાંથી પણ કેસ નોંધાયા છે  ભારત માટે સારા સમાચાર અંદમાન નિકોબાર ટાપુ થી આવ્યા છે અંદમાન નિકોબાર ટાપુ સંપૂર્ણ રીતે vaccinated બન્યું છે .

ચપેટમાં

હાલ ભારતની અંદર ઘણા બધા દર્દીઓમાં omicron ની તપાસ થઇ રહી છે omicron વેરિએન્ટ પહેલા ડેલ્ટા વેરિએન્ટ હોય કે કોરોનાવાયરસ ની આખી series આ તમામે-તમામ વેરિએન્ટે ઘણા બધા લોકોને પોતાની ચપેટમાં લીધા છે ડીજી નેશનલ તમને  અપીલ કરી છે Covid ના તમામ નિયમોનું પાલન કરો અને વહેલીમાં  વહેલી તકે તમારો પહેલો અને બીજો  ડોઝ બાકી હોય તો નજીકના વેક્સિનેશન કેન્દ્ર પર જઈ લઈ લો.

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News