યુપી બોર્ડ પરીક્ષા 2022: યોગી આદિત્યનાથ સરકારે બુધવારે (30 માર્ચ, 2022) ના રોજ જણાવ્યું હતું કે યુપી બોર્ડના ધોરણ 12માનું અંગ્રેજી પેપર લીક થયું છે અને 24 જેટલા જિલ્લાઓમાં પરીક્ષા રદ કરવામાં આવી છે.
યુપી બોર્ડના ધોરણ 12માં અંગ્રેજીની પરીક્ષા 30 માર્ચે યોજાવાની હતી.
प्रदेश के आगरा, मैनपुरी, मथुरा, अलीगढ़, गाजियाबाद, बागपत, बदायूं, शाहजहांपुर, उन्नाव, सीतापुर, ललितपुर, महोबा, जालौन, चित्रकूट, अम्बेडकरनगर, प्रतापगढ़, गोंडा, गोरखपुरी, आजमगढ़, बलिया, वाराणसी, कानपुर देहात, एटा, शामली जिलों में आज परीक्षा रद्द की गई है।
— Government of UP (@UPGovt) March 30, 2022
અન્ય સમાચાર
- ગુજરાતમાં વધુ નવી ૧૧ ખાનગી યુનિવર્સિટીને સરકાર દ્વારા મંજૂરી
- ચીન સાથે સંબંધ ધરાવતી 40 NBFC નું લાઇસન્સ રદ કરવા RBI ને ED નું સૂચન