HomeNationalશરીરમાં ચિપ ફિટ કરી રિમોટથી કન્ટ્રોલ કરવામાં આવી રહ્યું છે: NSA ડોભાલના...

શરીરમાં ચિપ ફિટ કરી રિમોટથી કન્ટ્રોલ કરવામાં આવી રહ્યું છે: NSA ડોભાલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ

દિલ્હીમાં આજે એક વ્યક્તિએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

આરોપી ઘરમાં પ્રવેશવામાં નિષ્ફળ રહ્યો હતો અને સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ તેને પહેલાથી જ અટકાવી દીધો હતો. હાલમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તેની પૂછપરછ કરી રહી છે.
અહેવાલો અનુસાર, આરોપીએ કહ્યું છે કે તેના શરીરમાં ચિપ ફિટ કરવામાં આવ્યું છે અને તેને દૂરથી કોઈ રીતે નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે.

આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News