HomeNationalહરિયાણા માં રક્ષક બન્યા રેપિસ્ટ

હરિયાણા માં રક્ષક બન્યા રેપિસ્ટ

પશ્ચિમ બંગાળ ની બે યુવતી રેવડીના સ્પા સેંટર માં કામ કરે છે બને રેવાડી શહેરમાં એક ટાઉનશિપ માં રૂમ ભાડે રાખીને રહે છે તેમને આરોપ લગાવ્યો છે કે 25 નવેમ્બર ની રાતે મોડલ ટાઉન ના હેડ કોન્સ્ટેબલ (અનિલ), તથા બે હોમગાર્ડે તેમને પોતાની સાથે જીપ માં બેસાડી ને લઇ ગયા હતા થોડી આગળ જતા તેમને પોતાના મિત્ર ની ગાડી માં શિફ્ટ કાર્ય હતા.




ત્યાર બાદ તેમને એક હોટેલ માં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ત્રણેય વર્દીધારી ઓ એ વારા ફરતી તેમની ઇઝ્ઝત લૂંટી હતી.

હરિયાણા પોલીસે આ મામલા ને 18 કલાક જેટલા સમય સુધી દબાવી રાખ્યો હતો અને આખરે મોડી રાત્રે યુવતીઓ ની ફરિયાદ નોંધીને આરોપી ઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 




પોલિસ પ્રસાસન અનુસાર ત્રણેય આરોપી માંથી હેડ કોન્સ્ટેબલે ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બે હોમગાર્ડ જવાન વિરુદ્ધ કાર્યવાહી માટે વિભાગ ને પત્ર મોકલવામાં આવ્યો છે. આજે ત્રણેય આરોપી ઓને કોર્ટ માં રજુ કરવામાં આવશે.

સાથે જ જાણવા મળ્યું છે કે આ કાંડ માં એક પોલીસ ની જીપ્સી અને એક સ્કોર્પિયો કર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.રેવાડી ડીએસપી મોહમ્મદ જમાલ ખાને કહ્યું કે હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને તેના ત્રીજા સાથી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. . બળાત્કારની ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

 

Read More




RELATED ARTICLES

STAY CONNECTED

Latest News