HomeCOVID-19ગુજરાત વાઇબ્રન્ટને લાગ્યો કોરોના ગ્રહણ!!

ગુજરાત વાઇબ્રન્ટને લાગ્યો કોરોના ગ્રહણ!!

પ્રતિબંધ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લેહર શરૂ થયાની આશકાં  વચ્ચે  છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૩૩૫૦ કેસ નોંધાયા છે તેથી એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૦૯૯૪ થઇ ગઇ છે જેથી ગુજરાત સરકારે પ્રારંભિક તબક્કે ઘણાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

 સિગનેચર ઇવેન્ટ

આજ રોજ ગુજરાત સરકારે પોતાની સિગનેચર ઇવેન્ટ વાયબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખી છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ દર બે વર્ષે યોજાતી ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે પરંતુ વધતાં કેસોને લઈ આ ઇવેન્ટ પર ગ્રહણ લાગ્યો છે.

 ફ્લાવરશો પણ રદ

વધતાં કેસોને કારણે અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો પણ રદ થયો છે અને BRTS,AMTS  બસો માં પણ ૫૦% મુસાફરોને જ મુસાફરી ની છુટ આપવામાં આવેલી છે આ સાથે રાત્રી કરફયુ માં પણ સમય મર્યાદા વધારવાની  વાત થઇ રહી છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News