HomeOpinion Articleજાણો શું કારણ છે કે યુવાનોમાં વધતો જાય છે Instagram નો ક્રેઝ?

જાણો શું કારણ છે કે યુવાનોમાં વધતો જાય છે Instagram નો ક્રેઝ?

ઇન્સ્ટાગ્રામ પર નો ક્રેઝ વધુ ને વધુ વધતો જઇ રહ્યો છે?

આજનું ડીજીટલ વર્લ્ડ દિવસે-દિવસે બદલાઇ રહયું છે. આજે ઘણા બધા એપ લૉન્ચ થઇ રહ્યા છે. પણ યુવાનોને ઇન્સ્ટાગ્રામનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. તો આજે જાણીએ આ પાછળનું કારણ શું?

Instagram ના ફિચર

Instagram ના ડાઉનલોડસ 1 બિલિયન કરતા પણ વધારે થઈ ગયા છે. તેનું કારણ છે instagram નું યુગની સાથે પોતાનામાં કરવામાં આવતો બદલાવ. સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ થતી હતી. પછી તેમાં સ્ટોરી એડ કરવાનો ફીચર એડ થયો. જ્યારે શોર્ટ વીડિયોની શરૂઆત થઈ તો ઈન્સ્ટાગ્રામે પોતાનામાં બદલાવ લાવતા આ ફિચર પણ એડ કર્યુ. સાથે સાથે Instagram IGTV ની સુવિધા પણ ઉપલબ્ધ કરે છે. આની સાથે ચેટીંગ અને એનિમેટેડ ઇમેજના ફીચર્સ પણ ઉપલબ્ધ છે. અત્યારે જ ફોટો વીથ SUNSET અને બ્લેક ટીશર્ટ સાથે સ્ટોરી ટ્રેન્ડમાં આવી અને નવી નવી રમૂજો Instagram લાવી રહયું છે. આ બધા જ કારણોથી ઇન્સ્ટાગ્રામ યુવાનોને આકર્ષવામાં સફળ થઈ રહ્યું છે.

પરિવર્તન સંસારનો નિયમ છે.

Instagram એ વાત સાબિત કરી છે જે પણ યુગની સાથે બદલાય છે બસ એ જ આગળ વધી શકે છે. કેમ કે ‘પરિવર્તન સંસારનો નિયમ છે’ જે એને સ્વીકારે છે એ સદંતર આગળ વધતો ને વધતો જાય છે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News