HomePoliticsસંસદ ભવનની સામે જ એ વ્યક્તિ એ પોતાના શરીર પર લગાવી જાણો...

સંસદ ભવનની સામે જ એ વ્યક્તિ એ પોતાના શરીર પર લગાવી જાણો કેમ….

આજ રોજ સંસદ ભાવનની સામે જ એક વ્યક્તિએ પોતાના જ શરીર પર આગ લગાવી હતી. સંસદ ભવનની સામે જ આ વ્યક્તિએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને “મોદી હટાવો દેશ બચાવો”ના નારા લગાવીને આગ લગાવી હતી. આ ઘટના બાદ પોલીસ તે વ્યક્તિનો બચાવ કરતા પણ નજરે પડે છે.

 

 

આ સમગ્ર ઘટનાથી જોવાનું એ રહ્યું કે આ વ્યક્તિ તંત્રથી કેટલો ત્રસ્ત થયો હશે કે પોતાનો જીવ દઈ દેવા અને આટલું મોટું પગલું ભરવા માટે પણ તૈયાર થઈ ગયો હશે.

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News