HomePoliticsએફ.આઇ.આર કરનાર ભાજપના શ્રદ્ધા રાજપૂત ખોટા ઠર્યા!!

એફ.આઇ.આર કરનાર ભાજપના શ્રદ્ધા રાજપૂત ખોટા ઠર્યા!!

આરોપો ખોટા?

ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા આપના નેતા અને કાર્યકર્તા વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી અને જુદી-જુદી કલમો લગાડવામાં આવી પરંતુ શ્રદ્ધા રાજપૂતના આરોપ ખોટા ઠર્યા અને ઈશુદાન ગઢવી નિર્દોષ સાબિત થયા આવો જાણીએ એ FIR હતી શું?

ઈશુદાન ગઢવી નિર્દોષ સાબિત થયા

શ્રદ્ધા રાજપૂત દ્વારા ઈશુદાન ગઢવી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નશાની હાલતમાં હતા અને તેમણે તેમની સાથે જ છેડતી કરી હતી પરંતુ જ્યારે ઈશુદાન ગઢવી નો રિપોર્ટ કરાવવામાં આવ્યો તો સરકારના જ રિપોર્ટમાં આવ્યું કે ઈશુદાન ગઢવી એ કોઈપણ પ્રકારનું નો નશો કર્યો ન હતો હવે સૌથી મોટો પ્રશ્ન થાય છે કે શ્રદ્ધા રાજપૂતે કયા કારણોસર ઇશુદાન ગઢવી પર આવા ખોટા આરોપો લગાવ્યા અને શું તેમના દ્વારા બાકી લગાવેલા આરોપ પણ ખોટા છે?

 

આમ આદમી પાર્ટીના લોકો હાલ પણ જેલમાં છે.

આ સિવાય શ્રદ્ધા રાજપૂતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉપર ઘણા આક્ષેપો કર્યા છે અને એફઆઈઆર નોંધાવી છે અને તેનાથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર  18 જેટલી કલમો લગાડવામાં આવી છે જેથી 93 લોકોને જેલમાં મોકલવામાં આવેલ હતા તેમાંથી આજના રોજ 28 મહિલાઓને જમાનત મળી ગઈ છે અને બાકીના તમામ લોકો હાલ પણ જેલમાં છે.

 

Read More

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News