HomeNationalસોનિયા ગાંધીના હાથે કોંગ્રેસનો  ધ્વજ ન ફરક્યો, વિડિયોવાયરલ

સોનિયા ગાંધીના હાથે કોંગ્રેસનો  ધ્વજ ન ફરક્યો, વિડિયોવાયરલ

વાયરલ વીડિયો

આજરોજ કોંગ્રેસના 137માં સ્થાપના દિવસે દિલ્હી ની અંદર કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી ધ્વજ ફરકાવતા પહેલાજ ઝંડો સોનિયા ગાંધીના હાથમાં પડ્યો અને વિડિયો ખૂબ જ વાયરલ થયો.

 કોંગ્રેસ પાર્ટીને કોઈ અધ્યક્ષ મળી રહ્યું નથી

વાયરલ વીડિયોમાં દેખાય છે કે સોનિયા ગાંધી કોંગ્રેસ નો ધ્વજ ફરકાવવાનો પ્રયત્ન કરે છે ત્યાં જ થોડીવારમાં આખો ધ્વજ  સોનિયા ગાંધીના હાથમાં પડી જાય છે અને ત્યારબાદ બે વ્યક્તિઓ દ્વારા ધ્વજ લઈને ધ્વજ દેખાડવામાં આવે છે ત્યારથી જ આ વીડિયો ખૂબ જ  વાયરલ થઇ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે જે રીતે કોંગ્રેસ પાર્ટીને કોઈ અધ્યક્ષ મળી રહ્યું નથી તે જ વ્યથા ધ્વજ કહી રહ્યું છે કે સમગ્ર કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધીના હાથમાં  પડી છે તે ખુલ્લા આસમાન માં  ફરકી શકતી નથી એટલે કે જીત મેળવી શકતી નથી.

Read MOre

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News