HomeGujaratઅનશન પર બેસેલ મહેશ સવાણીની તબિયત લથડી

અનશન પર બેસેલ મહેશ સવાણીની તબિયત લથડી

 બેહોશ હાલતમાં

છેલ્લા છ દિવસથી અનશન પર બેસેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મહેશ સવાણી ની તબિયત લથડી આજે રૂટિન હેલ્થ ચેકઅપ દરમિયાન સુગર લેવલ ઘટી જવાને કારણે ડોક્ટરે તેમને તત્કાલ હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા ૧૦૮માં લઈ જવામાં આવ્યા જે સમયે તેઓને 108 માં લઇ જવામાં આવી રહ્યા હતા તે સમયે તેઓ બેહોશ હાલતમાં દેખાઈ રહ્યા હતા.

 

21 index

મહેશ સવાણી છે કોણ?

મહેશ સવાણી સુરત ના એક મોટા વેપારી છે તેમને તમામ સમાજની 4500થી વધુ દીકરીઓના લગ્ન કરાવ્યા છે આ સિવાય તેઓ હાલમાં જ મનીષ સિસોદિયા ના હાથે ગુજરાત આમ આદમી પાર્ટીમાં જોડાયેલ છે અને હાલમાં તેઓ પેપર લીક કૌભાંડ મામલે અનશન કરી રહ્યા છે.

Read  more

 

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News