કોણ બન્યા આઈપીએલ ટીમ ના માલિક

ગઈકાલે આઈપીએલની બે નવી ટીમની એન્ટ્રી થઈ. આ માટે દુબઇમાં IPL 2022 માટે બે ટીમની હરાજી રાખવામાં આવી. જેમાં અમદાવાદ, ગુવાહાટી, ધમૅશાલા, લખનઉ જેવા વિકલ્પ આપવામાં આવ્યું. જેમાંથી અમદાવાદ અને લખનઉ ફાઈનલ થયાં.
કોને વિશેષ ફાયદો?
અમદાવાદ માટે 5166 કરોડમાં બોલી લાગી, જયારે લખનઉ માટે 7090 કરોડની બોલી લગાવવામાં આવી. આમ લંડન ની ઇન્વેસ્ટમેન્ટ કંપની CVC કેપિટલ્સ ગુપ્ર અમદાવાદના માલિક બન્યા.
જયારે RPSG ગુપ્ર લખનઉ ટીમના માલિક બન્યાં છે વર્ષ 2016 માં આ ગ્રુપે રાઈઝીંગ પુણે સુપરઝાયન્ટ ને ખરીદી હતી જે વર્ષ 2017 ની ફાઇનલ માં મુંબઈ ઈંડિયંસ સામે 1 રન થી ફાઇનલ હારી ગઈ હતી .

જોવાનું રસપ્રદ રહેશે કે બે ટીમના જોડાયા બાદ BCCI ને કેટલું વધુ વિશેષ ફાયદો થાય કે દશૅકો ને વધુ રમુજ મળે છે.
આવનારી સિઝન માં આઇપીએલ માં 10 ટીમ જોવા મળશે.
આ બંને ટીમ ના આવવાથી આવનાર IPL 2022 માં વધારે મેચ જોવા મળશે જ્યા અત્યારે 60 મેચ રમાય છે ત્યાં આવતી સીઝન થી 74 મેચ થઇ જશે . ખેલાડીઓની દ્રષ્ટિ એ વાત કરીયે તો 20 થી 35 જેટલા યંગ ઇન્ડિયન પ્લેયર પણ જોવા મળશે.