HomeEntertainmentઆવો જાણીએ કોણ છે ટ્વિટર પર સૌથી વધુ પ્રચલિત !!

આવો જાણીએ કોણ છે ટ્વિટર પર સૌથી વધુ પ્રચલિત !!

કોનો-કોનો સમાવેશ થાય છે?

આજરોજ  ટ્વીટરે પોતાના સૌથી પ્રચલિત Top 20 list જાહેર કર્યા જેમાં ટાયલર  સ્વિફ્ટ  ,નરેન્દ્ર મોદી ,કેટી પેરી ,એલોન મસ્ક, બરાક ઓબામા, બિલ ગેટ્સની સાથે અન્યનો સમાવેશ થાય છે

નરેન્દ્ર મોદી

ટાયલર  સ્વિફ્ટ ટ્વીટરમાં 88.9 million પ્રથમ નંબરે રહ્યા જ્યારે 72million  સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજા નંબરે છે  ભારતના પ્રધાનમંત્રી સમગ્ર વિશ્વમાં રાજનૈતિક હસ્તીઓ માં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજનેતા બન્યા અને ભારતમાંથી ફક્ત એક જણાનો‌ આ‌ યાદી માં સમાવેશ થાય છે.

Top 20 list

આ લિસ્ટમાં બરાક ઓબામાં પાંચમાં નંબર પર રહેવા સફળ રહ્યા જ્યારે bill gates 11માં નંબરે અને એલોન મસ્ક ચોથા નંબરે રહ્યા સૌથી  વધુ પ્રચલિત ટોપ-૨૦ ની યાદીમાં ૧૧ જેટલા મ્યુઝિશિયન છે બે સ્પોર્ટ્સ રીલેટેડ લોકો છે બે રાજનેતા છે અને બે બિઝનેસમેન છે તથા અન્ય લોકો બીજા વ્યવસાયથી આવે છે

RELATED ARTICLES

STAY CONNECTED

Latest News